________________
૭૬
શ્રી પ્રવ્રજ્યા યેાગાદિ વિધિ સગ્રહ
ગુરુ-પવેઆ, ઇચ્છ. ખમા॰ ભગવન્ ! મુદ્દા વસહિ. ગુરુ–તહત્તિ. ઇચ્છ. ખમા॰ ઈચ્છા દિ॰ ભગવન્ ! મુહ પડિલેહું ? ગુરુ-પડિલેહે.
ઇચ્છ. મુહપત્તિ પડિલેહે પછી એ વાંદણાં (ઉપવાસ હોય તેા ખમા॰ દઇ) પચ્ચક્ખાણ, એ વાંદણાં,ખમા॰ ઈચ્છા॰ સંદિ॰ ભગવન્ ! બેસણે સદિસાહું ? ગુરુસદિસાવેહ, ઇચ્છ, ખમા॰ ઈચ્છા દિ॰ ભગવન્ ! બેસણે ડાઉં ? ગુરુ-થાએહ, ઇચ્છ.
ખમા॰
અવિધિ
અશાતના॰ પછી
શિષ્ય તિવિહેણ પૂર્વક ખમા॰ ઈચ્છા સંદિ ભગવન્ ! સૂત્ર માંડલી સદિસાહું ? ગુરુ-સ‘દિસાવેહ, ઈચ્છ, ખમા ઇચ્છા॰ સદિ ભગવન્ ! સૂત્ર માંડલી ઢા ? ગુરુ હાજો. ઇચ્છ, ખમા॰ અવિવિધ આશાતના
આ રીતે દરેક માંડલીના ત્રણ ત્રણ ખમાસમણા પહેલું ખમા॰ તિવિહેણ પૂર્વકનું. પહેલા સૂત્ર માંડલીની ક્રિયા, પછી અનુક્રમે ખીજી અથ માંડલી, ત્રીજી ભોજન માંડલી, ચેાથી કાલ માંડલી, પાંચમી આવયક માંડલી, છઠ્ઠી સજ્ઝાય માંડલી, અને સાતમી સંથારા માંડલી. એકવીસ ખમા॰ દીધા પછી,
ખમા॰ ઇચ્છા॰ સંદિ॰ ભગવન્ ! સ્થ’ડીલ ડિલેહું ? ગુરુ-પડિલેહેા. (સાધ્વી હોય તે ઇચ્છા॰ સંદિ॰ ભગવન્ ! સ્થ ંડિલ શુદ્ધિ
કરશું. ગુરુ કરજો)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org