________________
નં. ૧૪૭ કુમારપાલના રાજ્યની વડનગર પ્રશસ્તિ
વિક્રમ સંવત ૧૨૦૮ આધિન સુદિ ૫ ગુરૂવાર.
(પુનઃ લખાઈ—વિ. સં. ૧૬૮૯ ચૈત્ર સુદ ૧ ગુરૂવાર) સાથેની વડનગર પ્રશસ્તિની આવૃત્તિ ભાવનગરના વજેશંકર. જી. ઓઝાએ મોકલેલી કાગળની છાપ તથા ઉપયોગી અક્ષરાન્તર ઉપરથી બનાવી છે. તેઓના પ્રાચીન વસ્તુઓ સંબંધી ઉત્સાહને લીધે પશ્ચિમ હિન્દના લેખને ઘણે મોટે ભાગ મળી શકે છે. પ્રફે સુધારવામાં, મી. એચ. ઝીસે તૈયાર કરેલી એક છાપ ડે. બર્જેસે મને આપી હતી તેને પણ મે ઉપયોગ કર્યો છે.
મી. એચ. એચ. ધ્રુવે ઈ. એ. . ૧૦ પા. ૧૬૯ માં પ્રથમ સ્થાન ઉપર આણેલે આ લેખ વડનગરમાં સામેલા તળાવ પાસે અર્જુન બારીમાં એક પત્થરના ટુકડામાં કેતલે છે છાપ ઉપરથી અનુમાન કરતાં તે ટુકડે ૩૫ ઈંચ ઉંચે અને ૩૨ ઇંચ પહેળે લાગે છે, અને ખરાબ રીતે કેરેલી સાધારણ નાગરી લિપિની ૪૬ પંક્તિઓ છે. એકંદરે તે સુરક્ષિત છે. ફક્ત મધ્યમાં ૧૯ મી પંક્તિ પત્થરમાં ફાટ પડવાથી આખી નાશ પામી છે, અને ૧૭, ૧૮ તથા ૨૦ મી પંક્તિઓને શેડ ઘણું નુકશાન થયું છે, ૨૬ તથા ૨૭ મી પંક્તિએના અંતના થોડા અક્ષરે નાશ પામ્યા છે. ભાષા સંસ્કૃત છે, અને પ્રસ્તાવિક પ્રાર્થના તથા અંતના ભાગ સિવાય આ લેખ ૫ઘર છે.
આ લેખમાં, ચૌલુક્ય રાજા કુમારપાલે વિક્રમ સંવત્ ૧૨૦૮ માં બંધાવેલા આનંદપુર નગરના કિલા ઉપરની શ્રીપાલની પ્રશસ્તિની નકલ તથા વિક્રમ સંવત્ ૧૬૮૯ માં કરેલા જીર્ણોદ્ધાર વખતે આ નકલના બનાવનારે કરેલા બે વધારાના શ્લેકે છે. શ્રીપાલની કવિતા શિવની પ્રાર્થના તથા બ્રહ્માને સંબધિત મંગલથી શરૂ થાય છે. (ક લ) ત્યાર પછીના સાત શ્લેકે (૨-૮)માં ચૌલુને ઉજવ, તે વંશના મૂળ પુરુષનું નામ, તથા ગુજરાતના પહેલા આઠ ચૌલુકય રાજ્ય આપ્યું છે. બીજે સ્થળેથી જણાયેલા રાજાઓની નોંધ સાથે આ નોંધ મળતી આવે છે.
૧. મૂલરાજ. ૨. તેને પુત્ર ચામુંડરાજ, ૩. તેને પુત્ર વલ્લભરાજ. ૪. તેને બંધુ દુર્લભરાજ. ૫. ભીમદેવ. ૬. તેને પુત્ર કર્ણ. ૭. તેને પુત્ર જયસિંહ-સિદ્ધરાજ,
૮. કુમારપાલ. દરેક રાજાના નામ સાથે આપેલી ઐતિહાસિક નેધમાં ખાસ જાણવા જેવું કંઈ નથી. પરંતુ લેખની પ્રાચીનતાને લીધે તે ઉપયોગી છે. આ લેખ જાનામાં જૂના પ્રબંધ, હેમચંદ્રના “ દ્વયાશ્રય કાવ્ય” જેટલે પ્રાચીન છે. મૂલરાજ વિષે (શ્લેક ૫ માં) કહ્યું છે કે “તેણે ચાસ્કિટ રાજાનું દ્રવ્ય, તેઓને જિતને, વિદ્વાન, બંધુજને, બ્રાહ્મણે, કવિઓ તથા સેવકજનના ઉપ ભોગ માટે અપર્ણ કર્યું,” મૂલરાજનાં જમીનનાં દાનમાં (ઈ. એ, . ૬ પા. ૧૯૨) પણ ઉપર પ્રમાણે કર્યું છે કે “તેણે પોતાનાં બાહુબળ વડે સરસ્વતી નદીને પ્રદેશ જિ,” અને આથી
૧ છે. ઈ. વા. ૧ પા. ૨૯૩ વિજેએમ છે. એસા તથા જી. ખેજર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org