SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૨૫ ધ્રુવસેન ૧ લાનાં પતરાંઓ [ ગુપ્ત સંવત્ ૨૧૦ ભાદ્રપદ વદિ ૧૩ આ બે પતરાંઓ છે. દરેકનું માપ ૧૦" " છે અને તે દરેક એક જ બાજુએ લખેલાં છે. મુદ્રાને ઉપલા અર્ધ ભાગમાં હંમેશ મુજબ ચપટ બેઠેલો નન્દી દેખાય છે. અને નીચલા અર્ધ ભાગમાં “શ્રી–ભટક' એવા શબ્દો લખેલા છે. દરેક પતરાં ઉપર ૧૪ પંક્તિઓ લખેલ છે. ૨૭ મી પંક્તિમાં આપેલ તારીખ ઉપરથી ૨૦૦ ૧૦ અને ૩ એવા આંકડાઓનાં ચિહ્નોના દાખલા મળે છે. આ બધાં પતરાંઓ, પહેલેથી છેલ્લે સુધી, એપિગ્રાફિયા ઇડીકા વો. ૧૧ પા. ૧૦૪ ઉપર છેસ્ટેન કેન પ્રસિદ્ધ કરેલાં વલભીનાં પાંચ પતરાંઓમાંના પહેલા ગુસ(સં. ૨૦૬)ને મળતાં આવે છે. પરંતુ આહિ, ધ્રુવસેનનાં પાલિતાણાનાં ગુપ્ત સંવત્ ૨૧૦ ના પતરાંઓ પરથી જાણવામાં આવેલ રુદ્રધર તક છે. મિત્રક વંશના ધ્રુવસેન ૧] એ વલભી શહેર(કાડિઆવાડમાં વળા)માંથી દાન આપેલું છે. દાન લેનાર હસ્તવમ(ભાવનગર તાબે ઘોઘાથી ૬ મિલ ઉપર આવેલ હાથબ)ને રહીશ, ભાર્ગવ ગેત્રને ક્વેદી બ્રાહ્મણ ગુહભક્ટિ વર્ણવેલ છે. ભણિકા નામના ગામડાથી અગ્નિકેશુમાં અને નક્કપુર નામના ગામડાની સરહદ મળે છે ત્યાં ૨૦૦ પાદાવત પૃથ્વીનું દાન આપેલું છે. ઈ. સ. ૧૩૦ ને મળતાં [ ગુસ–વલભી સંવત ] વર્ષ ર૧૦ ના ભાદ્રપદના ૧૩ મા દિવસે લેખ લખેલે છે. . જર્નલ છે. વ્યાં. રે. એ સે. ન્યુ. સી. વ. ૧ પા. ૬૫ જી, વી. આચાર્ય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy