________________
गुजरातना ऐतिहासिक लेख
चौदमुं शासन १ ( अ ) अयं धमलिपी देवानंप्रियेन प्रियदसिना राञा लेखापिता अस्ति एव २ संखितेन अस्ति मझमेन अस्ति विस्ततन ( ब ) न च सर्व सर्वत घटितं । ३ ( क ) महालके हि विजितं बहु च लिखितं लिखापयिसं चेव (ड)
अस्ति च एत कं ४ पुन पुन वुतं तस तस अथस माधुरताय किंति जनो तथा पटिपजेथ ५ ( ए ) तत्र एकदा असमातं लिखितं अस देसं व सछाय कारणं व ६ अलोचेत्पा लिपिकरापरधेन व
શાસન ૧૪ મું અ. આ ધર્મલિપિઓ દેના પ્રિય રાજાએ સંક્ષિપ્ત, મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી १. छ. मने ते भाभी मधे अनुज नडाती. ક. મહારું રાજ્ય વિસ્તારવાળું છે. બહુ લખાયું છે, અને હજુ બહુ લખાવાશે. છે. અને તે તે અર્થની મધુરતાને લઈને આમાંથી કેટલુંક ફરી ફરી કહેવાયું છે. તેથી લોકો
તે પ્રમાણે વર્ત. ઈ. દેશને લઈને અગર રહા હેતુ ન પસંદ પડવાથી અગર લેખકના દોષથી આમાંનું કેટલુંક
કેટલીક જગાએ અધુરું લખાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org