SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 0 गुजरातना ऐतिहासिक लेख નં૦ ૩૨ ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરૂ આ પતરાની બધી બાજુમાએ થાડું નુકશાન થયેલું છે. તેનું માપ ૧૧’×૬” છે. અક્ષરા કે તદ્દન સીધી પંક્તિમાં નથી તેાપણુ ચોક્ખા અને છૂટા છૂટા કાતરેલા છે. સરતચૂકને લીધે કાતરનારે કાઇ કેાઈ વખતે શબ્દની વચ્ચેના એક અથવા વધારે અક્ષરો કાતાં નથી. દાન લેનારનું નામ તેમાં નથી. પણ છેલ્લી બે પંક્તિએપરથી જણાય છે કે તે ધ્રુવસેન ૧ લાનું દાનપત્ર છે, પતરાના શબ્દોપરથી દેખય છે કે તે રાજાનાં પ્રથમ દાન પૈકીનું આ એક છે. ૧ રનલ બા. બા. રા. એ. સા. ન્યુ. સી, વેા. ૧ હું પા, ૨૦ ટી. બી. દિર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy