SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ गुजरातना ऐतिहासिक लेख ન૦ ૩૧ ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરું એક વલભી દાનપત્રના પહેલા પતરાને આ ટુકડે છે. સુભાગ્યે ધ્રુવસેન ૧ લાનું આ દાનપત્ર છે એટલું દર્શાવતે ભાગ તેમાં મોજુદ છે. પતરાંનું માપ આપી શકાતું નથી, વલભી પતરાં માં હોય છે તેનાથી જૂદી જ જાતની હાની અને પાતળી ત્રાંબાની કડીવાળું એક ન્હાનું કાણું તેની જમણી બાજુએ છે. અક્ષરે ચેકુખા અને સંભાળપૂર્વક કોતરેલા છે, પતરાં ઉપર મેજુદ રહેલે લખેલ ભાગ સરલતાથી વાંચી શકાય છે. ૧ જરનલ છે. બ્રા. જે. એ. સે. ન્યુ. સી. જે. ૧ લું પા. ૧૮-૧૯ ડી. બી. દિકકાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy