________________
પ્રકરણ ક
૫૫
જઈ રહ્યા. એક ભાગ ખંભાત અને ભરૂચ ગયા. પણ અદ્વિતીય વિદ્વાન મદ્યવાદી આચાય શ્રીએ શિલાદિત્યની કચેરીમાં મૌદ્ધો સાથે વાદવિવાદમાં જીત મેળવી શિલાદિત્યે જૈન સંઘને વધ્રુભીપુર એલાળ્યે, શત્રુંજય જૈનોને સ્વાધીન કર્યાં. એટલું જ નહિ પણ શિલાદિત્યે શત્રુજયના ઉદ્ધાર કરવામાં સહાયતા આપી અને તી ભક્તિનું દૃષ્ટાંત પૂરું' પાડયું.
×
×
×
કનાજના આમ રાજા આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજીના ઉપદેશથી બહાળા સંઘ સાથે યાત્રાર્થે નીકળ્યા. તીશિરામણિ શત્રુજયનાં દર્શન કરી આનન્દ્વ અનુભવ્યે. તેમજ જીણુ થયેલ દહેરાસરની અમુક ભાગેાના ઉદ્ધાર કરવા પ્રબંધ કર્યાં.
×
×
×
×
મહારાજા સિદ્ધરાજ, સજ્જન મત્રીની પ્રાથનાથી ગિરનારના યાત્રાએ ગયા હતા. સજ્જન મંત્રીએ ગિરનાર ઉપર સિદ્ધરાજના પિતાના નામથી લભ્ય મદિર અંધાવ્યું હતું. આ મંદિર અને સજ્જન મ`ત્રીની કાર્યદક્ષતાથી આનદિત થઈ ને આ મશિના સઘળેા ખર્ચ રાજ્ય તરફથી આપવા પ્રબંધ કર્યાં.
અહીંથી સિદ્ધરાજ, સિદ્ધાચલ તરફ પધાર્યાં. શિહાર મુકામ કરી, સિદ્ધાચલ આવ્યા. શત્રુ ંજય તીર્થની યાત્રા કરી. અહીં પણુ તીરક્ષણ અને પૂજન માટે ખાર ગામની બક્ષીસ કરી. સિદ્ધરાજના મહામંત્રી આશુક જયારે સિદ્ધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org