________________
શ્રી શત્રુંજય સૌરભ
મહારાજ્યના સમ્રાટ્ સ'પ્રતિએ, આય સુહસ્તિ મહારાજના ઉપદેશથી ગિરનાર અને શત્રુંજયની યાત્રા કરીને શત્રુજય ઉપર અને આસપાસના ગામામાં પણ જિનાલયેા અધાવ્યાં હતાં.
૫૪
શ્રી શત્રુંજય ઉપર ચૌમુખજી તરફના ભાગને શ્રી મરુદેવા શિખર પણ કહે છે. તેમાં શ્રી શાંતિનાથ પ્રભુનુ દહેરાસર તથા મરુદેવી માતાનું મંદિર,સંપ્રતિ રાજાનાં ગણાય છે. આજે જે ક્રિશ છે તે જીર્ણોદ્ધાર થયેલાં છે. ગિરનારમાં સંપ્રતિ મહારાજાની ટ્રક છે.
×
×
×
*
વધ્રુભીપુર એક વખત સમૃદ્ધિશાળી મહાન નગર હતું. ક્રોડાધિપતિએ અહીં વસતા હતા. વલ્લભીપુરમાં ભવ્ય અને મનહર જિનાલયેા અને સાત ભંડારો હતા. શ્રી શત્રુંજય તલાટીનુ સ્થાન પણ વલ્લભીપુર ગણાય છે. વલ્રભીપુરના શ્રીમતાએ પણ શ્રી શત્રુ ંજય ઉપર મર્દિશ ખધાવ્યાં હશે.
અહસેન રાજાના વખતમાં શ્રી વલ્રભીપુરમાં શ્રી ઋષભદેવ મંદિરની દેશદેશાંતરામાં એટલી બધી પ્રસિદ્ધિ હતી કે, અસંખ્ય યાત્રાળુએ તે ચમત્કારી પ્રતિમાનાં દનાર્થે આવતા. આ મદિર નકશીદાર હતું અને બહુ જ વિશાળ હતું. ભૂગર્ભમાં એક ગ્રંથાલય પણ હતુ.
વખત જતાં બૌદ્ધ લેાકેાએ વલ્રભીપુરના કમજો લીધા. જૈનો નગર છેાડી પંચાસર તેમજ આબુની ઉત્તરે મારવાડમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org