________________
૪૦
શ્રી શત્રુંજ્ય સૌરભ વિધિ–આ તીર્થનાં નવાણું નામે છે તે દરેક નામને છેડે ગિરિવરાયનમક ઉમેરી એકેક નામની એક છુટી નવકારવાળી ગણવી.
શ્રી સિદ્ધાચલજીની નવાણું યાત્રાને વિધિ
શ્રી નવાણું યાત્રાનું ગણણું. ૧ શત્રુજ્ય(૩) ૨ બાહુબલી(૯) ૩ મરૂદેવી(૧૦) ૪ પુંડરિકગિરિ(૫) પ રૈવતગિરિ ૬ વિમળાચળ
(વિમળગિરિ(૧) ૭ સિદ્ધરાજ(૮) ૮ ભગિરથ(૧૧) ૯ સિદ્ધક્ષેત્ર(૪) ૧૦ સહસ્ત્રકમળ(૧૬)૧૧ મુકિતનિલય(૨) ૧૨ સિદ્ધાચળ(૭) ૧૩ શતકુટ ૧૪ ઢંક (૧૭) ૧૫ કદંબ(ર૦) ૧૬ કેડિનિવાસ(૧૮)૧૭ લેહિત્ય(૧૯) ૧૮ તાલધ્વજ(૨૧) ૧૯ પુણ્યરાશિ ૨૦ મહાબળગિરિ ૨૧ દૃઢશકિત ૨૨ શતપત્ર(૧૩) ૨૩ વિજયાનંદ ૨૪ ભદ્રંકર ૨૫ મહાપિઠ ૨૬ સુરગિરિ(સુરશૈલ) ૨૭ મહાગિરિ(મહાચળ) ૨૮ મહાનંદ ૨૯ કર્મસૂડણ ૩૦ કલાસ ૩૧ પુષ્પદંત ૩૨ જયંત ૩૩ આનંદ ૩૪ શ્રીપદ ૩૫ હસ્તગિરિ ૩૬ શાશ્વતગિરિ ૩૭ ભવ્યગિરિ ૩૮ સિદ્ધશેખર(૬) ૩૯ મહાજસ. ૪૦ માલ્યવંત ૪૧ પૃથ્વીપિઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org