SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી શત્રુંજય સૌરભ નવાણું યાત્રા કરનારને ખાસ સૂચના ૧ દરરોજ પ્રાત:કાળે જીવયતના બરાબર પળી શકે તે વખતે યાત્રા કરવા ઉપર ચડવું. અને ઉપર ચડતાં ફક્ત નવકાર મંત્રનું જ સ્મરણ કરવું. ૨ માર્ગે ચાલતાં જ્યાં જ્યાં પગલાંઓ અને કાર્યોત્સર્ગ મુદ્રાની મૂતિઓ આવે ત્યાં ત્યાં નમસ્કાર કરતા જવું. ૩ આ તીર્થે ઘણી વખત બહુ પવન હોય ત્યારે સ્ત્રી વગે પિતાનાં વસ્ત્રો મર્યાદિત શરીરને શોભાવે તેવાં રાખી મર્યાદાપૂર્વક ચડવું. ૪ ઉપર પહોંચ્યા બાદ ત્રણ પ્રદક્ષિણ દેતાં ચારે બાજુ ઉપગ રાખી જ્યાં જ્યાં જિનબિંબ હોય ત્યાં ત્યાં નમસ્કાર કરવાની ટેવ રાખવી. ૫ સ્નાન કરી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરી પૂજાનાં ઉત્તમ સાધન મેળવી પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજા શક્તિ અનુસાર ઉત્તમ દ્રવ્ય વડે કરવી. તેમાં પુપને સોય વડે વિધીને હાર બનાવેલા ન લેવા પરંતુ છુટા અગર ગુંથેલા હાર લઈને જિનબિંબ ઉપર સુશોભિત લાગે તેમ ગોઠવવા. ૬ ૧. તળાટીએ ગિરિરાજની સામા, ૨ ઉપર પ્રથમ દહેરાસર શ્રી શાન્તિનાથ ભગવાનનું, ૩ રાયણના વૃક્ષ નીચે ભગવંતની પાદુકા છે ત્યાં, ૪ શ્રી પુંડરિક ગણધર સામે, અને ૫ શ્રી તીર્થાધિરાજ શ્રી કષભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy