SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૦૫ સેના વરણી રે ચહે બળે, રૂપા વરણ ધુંવાર રે; કુંકુમ વરણી રે હેહડી, અગ્નિ પ્રજાળી કરી છાર રે. મા૨ જે નર શીર કસી બાંધતા, સાધુ કસબીના પાઘ રે; તે નર પેઢયા રે પાધરા, ચાંચ મારે શીર કાગ રે. મા૦૩ કઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલણ હાર રે, મારગ વહે રે ઉતાવળે, પડખે નહિં લગાર રે. માત્ર ૪ અંત રે પ્રાણને આવશે, ન જુવે વાર કુવાર રે; ભદ્રા ભરણીને યોગિણું, શની સીમ વળી કાળ રે. મા૫ હાલેશ્વર વીણું એક ઘડી, નવી રહેવાતું લગાર રે; તે વીણું જન્મારે વહી ગયે, નહીં કાગળ સમાચાર છે. માટ૬ જે નર ગાજીને બેલતા, વાવરતા મુખ પાન રે; તે નર અગ્નિમાં પિઢીયા, કાયા કાજળ વાન રે. મા૭ ચીર પિતામ્બર પહેરતા, કઠે કનકને હાર રે; તે નર કાલે માટી થયા, જે જે અથીર સંસાર રે. મા. ૮ જે શીર છત્ર ઢળાવતા, ચઢતા હાથીને ખંધ રે તે નર અંતે રે લઈ ગયા, દેઈ દેરડાના બંધ રે. મા૯ કેડી મણની શીલા કર ગ્રહી, ગિરિધર નામ કહાય રે; તરસે તરફડે ત્રિકમે, નહીં કે ઈ પાણ પાનાર રે. મા૦૧૦ ચોસઠ સહસ અંતે ઉરી, પાયક છ— કરેડ રે; તે નર અને રે એકલે, સુતે ચીવર એઢ રે. માત્ર ૧૧ જે જહાં તે તહાં રહે, પુન્યને પાપ બે સાથ રે; એહવું સ્વરૂપ દેખીને, પુન્ય કરે નીજ હાથ રે. મા૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy