SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ હાળીને રાજા ગુણ વિષ ચંયમી, નવવિધ જીવની હિંસા નિર્દય કીધી રે, વાસુદેવ ચકી ચઉદ રતન વમી નારકીમાં પહેલા ગુણિ જનને દમી. સં૦ નં૦ ૭ જાતિ સ્મરણ નાણે નારકી જાણે રે; પુરવ ભવ કેરી સુખની વારતા, - દશવિધ વેદન છેદન ભેદન પામી રે; આયુને પાળી તિર્યંચે જતા, માત ને પુત્ર વિવેક ન ધારતા. સં. વ. ૮ શ્રી શુભવીર ગુરૂના વયણ રસાળાં રે, સાંભળતાં વેશ્યા ચિત્ત ઉપશામીયું ત્રણ કરણશું ગંઠી ભેદ કરંતી રે, મિથ્યાત્વ અનાદિ કેરૂ વામીયું; કેશ્યાએ સૂ ધું સમતિ પામીયું. સં૦ નં૦ ૨. માનની સઝાય. માન ન કરશે રે માનવી, કાચી કાયાને શે ગર્વ રે, સુર નર કિન્નર રાજીયા, અંતે મરી ગયા સર્વ રે; માને જ્ઞાની વિનાશ રે, માને અપયશ વાસ રે, માને કેવલ નાશ ૨. માન. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy