________________
પ્રકરણ ૩ જી
૮૪
ઉદ્ધારમાં તેમણે જ લેાકય વિભ્રમ નામના પ્રાસાદ મંડપવાળા કરાવ્યેા અને તેમાં શ્રી ઋષભદેવ ભગવંતની મણિરત્નમય ચતુર્મુખ મૂર્તિ પધરાવી તેમ જ ભરત ચક્રવતી એ સર્વ તીર્થોં પર પ્રથમ જિન મદિરા કરાવ્યાં.
ભરતચક્રીએ ઉદ્ધાર કરાવ્યા પછી ચેાથા આરાની અંદર અસ ંખ્ય નાના મેટા ઉદ્ધારા થયા છે. પરંતુ તે સવમાં મુખ્ય ગણના કરવા લાયક ૧૧ ઉદ્ધાર થયા છે. તે નીચે મુજબ છે.
૨ જો—ભરતચક્રીની આઠમી પાટપર થયેલા દ'ડવીય રાજાએ કર્યો એ આડે પાટે થયેલા રાજાએ ભરતચક્રીની જેમ આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા. —શ્રીસીમ ધર સ્વામીએ વર્ણવેલા આ તીના માહાત્મ્યને સાંભળીને ઈશાનેન્દ્રે કરાવ્યા, અને વધુમાં તેમણે હસ્તિની દેવીના ઉપદ્રવનું નિવારણ કર્યું".
૩
૪ થા—ચેાથા દેવલેાકના ઇંદ્ર માહેન્દ્ર કરાખ્યું. ૫ મે—પાંચમા દેવલેાકના ઇંદ્ર પ્રત્યેન્દ્ર કરાવ્યેા.
૬ àા—એ વિદ્યાધર મુનિઓએ કહેલું તેથી એ તીનુ માહાત્મ્ય સાંભળી ભુવનપતિના ઇંદ્ર ચમરેન્દ્રે કરાવ્યેા.
૭ મા—શ્રી અજિતનાથજીના બન્ધુ સગરચક્રીએ
*રાજ્યેા.
૨૧
૮ મે—શ્રી અભિનંદન સ્વામી આ તીર્થે પધારતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org