SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ૩પપ કાલુપુર ભંડેરી પિળ-મૂળનાયક શ્રી સુમતિનાથજી ૧૫ પ્રતિમાજી રજેડી પગલાં ૧૩ કાઉસ્સગીયા, ૩૯ ધાતુના ૧૪ સિદ્ધચકજી ૩ ચેવિશિ કંસારાનું ડહેલું -સ્ટેશન પાસે મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી ૭ પ્રતિમાજી ૮ કાઉસગીયા ૨૪ ધાતુના ૩ સિદ્ધચકજી ૧ વિશિ સાબરમતી –મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી ૬ કાઉસગીયા ૩ કેરણીના ૧૪ ધાતુના, ૨ ચેવિશિ. ૬ સિદ્ધચકજી ૩ દેરાસર ઉપરના જમનાદાસ ચુનીલાલનો બંગલે ઘર દેરાસર-૪ ધાતુના ૩ સિદ્ધચકજી ૨ કાઉસ્સગીયા શેડ કસ્તુરભાઈ લાલભાઈને બંગલે ઘર દેરાસર : મૂળનાયક શ્રી શાંતિનાથજી ૯ ધાતુના પ્રતિમાજી, ૨ સિદ્ધચકજી ૧ર કાઉસગીયા શેઠ જમનાભાઈ ભગુભાઈને બંગલે ઘર દેરાસર:મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૯ ધાતુની પ્રતિમાજી ૪ સિદ્ધચકો ૬ કાઉસ્સગીયા ગીરધરનગર મૂળનાયક શ્રી આદિનાથજી ૭ પ્રતિમાજી ૩ દેરાસરની પાછળ ભમતીમાં ૯ ધાતુના, ૪ સિદ્ધચકજી, ૬ કેરીના ૨ વિશિ ૬ દેરાસર ઉપર. અમદાવાદ (રાજનગર) માં આવેલ કુલ મુખ્ય દહેરાસરે ૧૪૦ ઘર દહેરાસરે ૭૭માં આવતાં જિનબિલ્બનો કુલ ટેટલની યાદિ :-૩૪૯૭ પાષાણ પ્રતિમાજી ૧૯૮૬૯ધાતુના પ્રતીમાજી, ૪૭૧, કાઉસ્સગીયા, ૪૬૮૮ સિદ્ધચકજી, ૯૭ ચૌમુખજી, ૨૫૯ વિશિ, ૩૯ રત્નની પ્રતિમાજી, ૨૦૪ પગલાં જેડ, ૩૪૦ કારેણીના ૧૫૩ દહેરાસર ઉપરના ૩૩ ગૌતમ સ્વામી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy