________________
३४०
શ્રી જિન તિર્થ દર્શન
મેડા ઉપર-મૂળનાયક શ્રી શ્રેયાંસનાથજી ૧૮ પ્રતિમાજી, ૧૦૫ ધાતુના ૫૦ કાઉસ્સગયા ૫૦ સિદ્ધચકજી.
શીખરજીની પિળ. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૨૯ પ્રતિમાજી ૭૦ ધાતુના, ૩૬ કાઉસ્સગીયા ૨૮ સિદ્ધચકજી ૩ ચેવિશિ ૨ ચૌમુખજી ૩ દહેરાસર ઉપરના.
લાલાભાઈની પિળ-મૂળનાયક શ્રી વિમલનાથજી, ૯ પ્રતિમાજી ૩૬ ધાતુના ૧૦ કાઉસ્સગીયા ૧૫ સિદ્ધચક ૨ ચોવિશિ,
નાગજી ભુદરની પિળ-મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૨૯ પ્રતિમાજી, ૧ રત્નના, ૫૪ કાઉસ્સગીયા, ૨૦૫ ધાતુના ૩ ચાંદિના ૪૬ સિદ્ધચકજી, ૭ ચેવિશિ ૨ દહેરાસર ઉપરના
ભોંયરામાં-મૂળનાયક શ્રી આદિનાથજી ૯ પ્રતિમાજી ૨ સિદ્ધચકચ્છ,
મેડા ઉપર-મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી ૨૭ પ્રતિમાજી, ૧ જેડી પગલાં ૨૦ કાઉસ્સગીયા, ૨૩૮ ધાતુના ૧૨૦ સિદ્ધચકજી ૨ ચૌમુખજી ધાતુના ૧ ચૌમુખજી ૧ પાષાણના
ઘર દહેરાસર–૧–મૂળનાયક શ્રી ધર્મનાથજી ૫ ધાતુના ૨ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી
૨ મુળ નાયક શ્રી અજિતનાથજી, ૯ ધાતુના પ્રતિમાજી ૬ કાઉસ્સગીયા ૨ સિદ્ધચક.
૩ મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ૧ ધાતુના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૧ વિશિ ૧ દહેરાસર ઉપર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org