________________
શ્રી જિન તીર્થ દર્શન
૩૩૯
મેડા ઉપર મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૩ પ્રતિમાજી ૧ રત્નના ૧ ડી પગલાં ૩૯ ધાતુના ૯ સિદ્ધચકજી
ઘર દહેરાસર ૧ મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૫ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૨ સિદ્ધચકજી
૨ મુળનાયક શ્રી આદિનાથજી ૯ ધાતુના પ્રતિમાજી ૧ જેડી પગલાં ૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી
૩ મૂળનાયક શ્રી આદિનાથજી ૩ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી
૪ મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૫ ધાતુના પ્રતિમાજી ૧ જેડી પગલાં ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી
( ૫ મૂળનાયક શ્રી આદિનાથજી ૩ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી
ડહીની ખડકી મૂળનાયક શ્રી વિમળનાથજી ૧૪ પ્રતિમાજી ૫ જેડી ધાતુનાં પગલાં ૧૪ કાઉસગ્ગીયા ૩૩ ધાતુના ૨ કેરણીના ૨૩ સિદ્ધચક્રજી
ઘરદહેરાસર:-મુળનાયક શ્રી અજિતનાથજી ૮ પ્રતિમાજી ૩૨ ધાતુના ૧૬ કાઉસ્સગીયા ૪ સિદ્ધચકજી
લવારની પળ મૂળનાયક શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી ૧૬ ધાતુના ૮ કાઉસ્સગ્ગીયા ૫ જોડી પગલાં ૭ સિદ્ધચકજી ૧ ચવિશિ ૧ ચૌમુખજી
માંડવીની પિળસુરદાસ શેઠની પોળ-મૂળનાયક શ્રી કુથુંનાથજી, ૧૭ પ્રતિમાજી, ૪૧ ધાતુના, ૫૦ કાઉસ્સગીયા, ૨ કેરેણિના ૧૫ સિદ્ધચકજી ૨ વિશિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org