________________
શ્રી જિન તીથ ન
૩૧૫
૧ મુળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી ૭ પ્રતિમાજી ૨૮ ધાતુના પ્રતિમાજી ૬ સિદ્ધચક્રજી ૩ જોડી પગલાં ૧૨ કાઉસગ્ગીયા
રાજકોટ ગામના દહેરાસરની યાદિ
૧ મુળનાયક શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ૧૮ પ્રતિમાજી ૮ પ્રતિમાજી પ્રદક્ષિણામાં ૧૨ સિદ્ધચક્રજી ૨૮ ધાતુના પ્રતિમાજી ૧ ચેાવિશિ
બીજા દહેરાસરમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચક્રજી ૩ ધાતુના પ્રતિમાજી ૨ કારણીના ૧ દહેરાસર ઉપર.
૨
૩ જુ દહેરાસર પટણીનું મુળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ૮ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૨ સિદ્ધચક્રજી ૪ કારણીના પ્રતિમાજી ૩ દહેરાસર ઉપરના પ્રતિમાજી તળાજાથી આવતાં દેવડીયા ગામની યાદિ
૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ ધાતુના પ્રતિમાજી ૪ સિદ્ધચક્રજી ૨ કાઉસ્સગ્ગીયા
ભદ્રાવડ ગામના દહેરાસરની યાદિ
૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૪ ધાતુના ૩ સિદ્ધચક્રજી
વરલ ગામના દહેરાસરની યાદિ
૧ મુળનાયક શ્રી વિમળનાથજી ૪ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧૧ ધાતુના ૩ સિદ્ધચક્રજી ૨ કારણીના
પ્રતિમાજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org