________________
શ્રી જિન તીથ દર્શન
દહેરી ત્રીજીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૪ પ્રતિમાજી ૢ ધાતુના ૪ કાઉસ્સગ્ગીયા
ચેાથી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી ૧ જોડી પગલાં
૧૪
૬
પાંચમી દહેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૬ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી ૬ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા
છઠી દહેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧૩ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી ૧ સિદ્ધચક્રજી ૧ ચેાવિશિ૬ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૯ દહેરાસર ઉપરના પ્રતિમાજી ઉપરમાં ૧ ચૌમુખજી ૧ ચેાવિશિ, ૧ શ્રી શત્રુંજ્ય તથા અષ્ટાપદજીનાપટ, શાન્તિનાથ ભગવાનના મેઘરથ રાજાનું અને પાર્શ્વનાથ સ્વામીના કમઠનું દૃશ્ય.
પ્લાટમાં દહેરાસર ખીજું મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧૧ પ્રતિમાજી ૮ ધાતુના પ્રતિમાજી ૩ ચાંદીના પ્રતિમાજી ૪ સિદ્ધચક્રજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ ચાવિશિ ૧ મ'ડપના પ્રતિમાજી
જામક ડારણા ગામના દહેરાસરની યાદિ
૧ મુળનાયક શ્રી આદિનાથજી ૬ પ્રતિમાજી ૯ સિદ્ધચક્રજી ૧ ચેવિશિ ૧૩ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૩ ભીંતમાં બહારના મ`ડપમાં ૩ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી ૨ ચાંદીના પ્રતિમાજી
ગોંડલ ગામના દહેરાસરની યાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org