________________
શ્રી જિન તીર્થ દર્શન
૩૦૭
ગણધર ભગવંતના દહેરાસર ઉપર ૧ ચૌમુખજી ૧૦ પ્રતિમાજી છ સાધુ મહારાજની પ્રતિમાજી કુલ પ્રતિમા ૧૬૩ર છે.
નીચે કોઠારમાં પણ પ્રતિમાજી ૧ ચૌમુખજી મુળ નાયક શ્રી શાન્તિનાથજી કુલ પ્રતિમાજી ૧૯૨, ૪ ધાતુના પ્રતિમાજી ૧
સોસાયટીના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી વાસુપુજયસ્વામી, ૭ પ્રતિમાજી ૮ કાઉસગીય, ૧૧ ધાતુના પ્રતિમાજી ૩ સિદ્ધચક્રજી.
બાલાશ્રમના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૫ પ્રતિમાજી, ૬ ધાતુના ૩ સિદ્ધચક્રજી ૪ કાઉસ્સગીયા.
વલ્લભ વિહારના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી, ૫ ધાતુના ૩ સિદ્ધચક્રજી ૨ કાઉસ્સગ્ગીયા.
આરીસાભુવનના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી શાન્તિનાથજી ૨૩ પ્રતિમાજી, ધાતુના ૨ સિદ્ધચક્રજી
પંજાબી ધર્મશાળાના દહેરાસરની યાદિ.
મુળનાયક શ્રી વાસુપુજ્યસ્વામી ૪ પ્રતિમા પધાતુના ૩ સિદ્ધચક્રજી.
માધવલાલની ધર્મશાળાના દહેરાસરની યાદિ :મુળનાયક શ્રી સુમતિનાથજી ૮ પ્રતિમાજી ૩૫ ધાતુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org