________________
૩૦૬
શ્રી જિન તીર્થ દર્શન
દરવાજામાં જતાં ડાબા હાથે ઉપરની દહેરીમાં ૬ પ્રતિમાજી પ જેડી પગલાં ૧ દહેરાસર ઉપર દરવાજામાં જતાં જમણે હાથ ઉપર ૫૯ પ્રતિમાજી પણજી
જલમંદિરની પ્રતિમાજીની યાદિ (૧) મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી ૪ કાઉસગીયા ૧ પંચપરમેષ્ઠી ૩ ચોવીશી ૧ ચૌમુખ, સિદ્ધચક્રજીને મંયક્ષ યક્ષિણી સહિત ૪ પ્રતિમાજી દહેરાસર ઉપર
આગમ મંદિરના પ્રતિમાજીની યાદિ મુખ્ય દહેરાસરમાં મુળનાયક શ્રી અષભ ચંદ્રાનન વારિપેણ અને વર્ધમાન ૧ ચૌમુખજી, ધાતુના ૨૨ પ્રતિમાજી ૪૯ ચેવિશી ર૪ સિદ્ધચક્રજી, ૪ કાઉસ્સગ્ગીયા ૪ દહેરાસર ઉપરના પ્રતિમાજી
ભમતીમાં ૪૫ કુલ દહેરીયે, તેમાં એકેક ચૌમુખજી ગણતાં ૪૫ ચૌમુખજી છે ૪ પ્રતિમાજી દહેરાસર ઉપર છે. કુલ પ્રતિમાજી ૧૮૮ છે. આગમ મંદિરના દહેરાસરની પાછળ ભમતીમાં કુલ પ્રતિમાજી ૪૩ શ્રી સિદ્ધચકજી ગણધર ભગવંતના દહેરાસરમાં ૧ ચૌમુખજી અને ૨૪ ભગવાનની પ્રતિમાઓ અને તેમના ૧૪પર ગણધર ભગવતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org