________________
શ્ર જિન તીર્થ દર્શન
૨૮૧
- - -
૨ જી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૮ પ્રતિમાજી ૧
જેડી પગલાં. ૩ જી દેરીમાં ૨ પ્રતિમાજી ૪ થી દેરીમાં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૫ મી દેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૨ પ્રતિમાજી ૬ ઠી દેરીમાં મૂળનાયક શ્રી અનંતનાથજી ૧ પ્રતિમાજી ૭ મી દેરીમાં મૂળનાયક શ્રી ધર્મનાથજી ૧ પ્રતિમાજી ૮ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૯ મી દેરીમાં ૧ પ્રતિમાજી. ૧૦ મી દેરીમાં મૂળનાયક સી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૧૧ મી દેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૨ પ્રતિમાજી ૧૨ મી દેરીમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ૧ પ્રતિમાજી ૧૩ મી દેરીમાં મૂળનાયક શ્રી વાસુપુજ્યજી ૨ પ્રતિમાજી. ૧૪ મી દેરીમાં ૧ સિદ્ધચકજી. ૧૫ મી દેરીમાં મૂળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી ૧૬ મી દેરીમાં મૂળનાયક શ્રી સંભવનાથજી ૧ પ્રતિમાજી ૧૭ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી
આ દેરી બંધાવનાર પેળીબેન પ્રભુદાસ છે. ૧૮ મી દેરીમાં ૧ ચૌમુખજી છે. ૧૯ મી દેરીમાં ૬ જોડી પગલાં ૨૦ દેરીમાં ૨ જોડી પગલાં ૨૧ દેરીમાં ૫ પ્રતિમાજી ૨૨ મી દેરીમાં ૧ જોડી પગલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org