________________
૨૮૦
શ્રી જિન તીર્થ દર્શન
સગાળશા, સમજીની નવમી ટુંકનું વર્ણન
આ ટુંકના પહેલા મુખ્ય દેરાસરમાં મૂળનાયક શ્રી હષભ દેવજી ચૌમુખજી અંદરના ગભારામાં ૨૧ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૩ ધાતુની પ્રતિમાજી ૨ વીશી ૧ સિદ્ધચકજી ૧ ચૌમુખજી બહાર મંડપમાં ૧૯ પ્રતિમાજી ૧ મરૂદેવી માતા ૧ વિશિ, મેડા ઉપર ૭ પ્રતિમાજી ૧ ચૌમુખજી શ્રી પુંડરીક સ્વામીનું દહેરાસર | મુળનાયક શ્રી પુંડરીક સ્વામી ૧૩ પ્રતિમાજી ૩ જોડી પગલાં ૨ સિદ્ધચકજી
દેરીમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ૧૨ પ્રતિમાજી ૪૦ જોડી પગલાં ૮ સિદ્ધચકજી પ્રતિમાજી ૩૦ ધાતુના દહેરાસર ઉપર ૨ પ્રતિમાજી. ૨ જી દેરીમાં મૂળનાયક શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી. ૩ જી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૪ થી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી ૫ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૬ ઠી દેરીમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૭ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૮ મી દેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૯ મી દેરીમાં શ્રી શ્રેયાંસનાથજી ૮ પ્રતિમાજી
ભમતિમાં ૧ લી દેરીમાં મૂળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org