SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ખીમચંદ સુરત. ૮૪ મી માં શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ગૌતમ ગુલાબચંદ હા. વીજળીબાઈ ભેદરા. ૮૫ મી માં શ્રી શીતલનાથજી ૪ પ્રતિમાજી શા. મગનલાલ સરૂપચંદ અમદાવાદ. ૮૬ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૭ પ્રતિમાજી શા. લલ્લુભાઈ ઈચ્છાચંદ અમદાવાદ. ૮૭ મી માં શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી શા. છગનલાલ સરૂપચંદ ગડાવાળા વીસનગર. ૮૮ મી માં ૨ પ્રતિમાજી મોદી દલછારામ વખતચંદ ઊંઝા. ૮૯ મી માં શ્રી મહાવીરસ્વામી ૮ પ્રતિમાજી ઝવેરી મુલચંદ ગુલાબચંદની વિધવા બાઈ મણી, ભાવનગર. ૯૦ મી માં શ્રી મુનીસુવ્રતસ્વામી ૩ પ્રતિમાજી ગાંધી દલસુખ વખતચંદ લુણાવાડા. ૯૧ મી માં શ્રી અજિતનાથજી ૫ પ્રતિમાજી શા. સવાઈચંદ પ્રેમચંદ પાટણ. ૨ મી માં શ્રી મુનીસુવ્રતસ્વામી ૯ પ્રતિમાજી શા. ઝુમખ રામચંદજી રામપુરા. ૯૩ મી માં શ્રી મલ્લીનાથજી ૩ પ્રતિમાજી શા. ખુબચંદ પીતામ્બર અમદાવાદ. ૯૪ મી માં શ્રી સુપાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી શા. પાનાચંદ મેતીચંદ વીજાપુર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy