SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શ્રી જિન તથા દર્શન મેહનલાલ શીરશાળા. ૭૨ મી માં શ્રી નેમીનાથજી ૫ પ્રતિમાજી શા. હીરજી ઉકરડા ગામ જખૌ. ૭૩ મી માં ૩ પ્રતિમાજી શા. રૂપચંદ રામચંદ અમદાવાદ, ૭૪ મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી શા- ઉમેદચંદ લાલચંદ ગામ પાટણ. ૭૫ મી માં શ્રી અનંતનાથજી ૩ પ્રતિમાજી શા. પાનાચંદ રળીયાતરામ વડનગર. ૭૬ મી માં ૩ પ્રતિમાજી. ૭૭ મી માં શ્રી ધર્મનાથજી ૬ પ્રતિમાજી ૪ સિદ્ધચકજી. ૭૮ મી માં શ્રી અનંતનાથજી ૪ પ્રતિમાજી મલુકચંદ નાગરભાઈ અમદાવાદ, ૭૯ મી માં શ્રી સુવિધિનાથજી ૫ પ્રતિમાજી દેસી હરખચંદ સવચંદ ભાવનગર. ૮૦ મી માં શ્રી મલ્લીનાથજી ૫ પ્રતિમાજી પ્રેમચંદ નગી નદાસ અમદાવાદ, ૮૧ મી માં શ્રી શાન્તિનાથજી ૧૨ પ્રતિમાજી બાઈ કસ્તુર ગામ ઉજૈન. ૮૨ મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી ખાઈપારવતી ગામ લેદરા. ૮૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૭ પ્રતિમાજી શા. વમળચંદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy