________________
શ્રી જિન તીર્થ દર્શન
૩૬ મી માં ખાલી દહેરાસર ઉપરના ભાગમાં ૧ ચૌમુખજી
૩૭ મી માં ૫ પ્રતિમાજી શાહ મેતીલાલ ન્યાલચંદ
૩૮ મું દહેરાસર મૂળનાયક શ્રી ધર્મનાથજી ૧૯ પ્રતિમાજી અંદરના મૂળ ગભારાના પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૩ સિદ્ધચકજી ૨ ધાતુના પ્રતિમાજી ૬ બહારના મંડપના પ્રતિમાજી ૬ કાઉસગ્ગીયા
૩૯ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી દલાભાઈ
૪૦ મી માં શ્રી અનંતનાથજી ૯ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી રક્ષાણીબાઈ હઠીસીંગ કેસરી સીંગ
૪૧ મું દહેરાસર ૨૪ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજ ૧ ચૌમુખજી શા વીરચંદ ભાયચંદ ગામ ધોલેરા
૪૨ મી માં શ્રી સુમતિનાથજી ૨ પ્રતિમાજ દહેરાસર ઉપર ૧ ચૌમુખજી સુરજમલ ખુબચંદ ગામ પાટણ
૪૩ મી માં શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી શા માણેક લાલ મગનલાલ ગામ અમદાવાદ ૪૪ મી માં શ્રી મલ્લીનાથજી ૫ પ્રતિમાજી અમદાવાદ
બીજી ભમતીની અંદરની પેટા દહેરીની યાદી ૧ લી માં શ્રી સુપાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી
૨ જી માં શ્રી ત્રાષભદેવ સ્વામી ૧૬ પ્રતિમાજી દેવચંદ - હીરજી ખંભાતવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org