________________
‘શ્રી જિન તીર્થ દર્શન
૨૫૧
પગલાં જેડ ૨
રાયણ પગલાં નીચેની ભમતી પુરી થઈ ૩૨ મી માં ૧ પ્રતિમાજી
૩૩ મું દહેરાસર શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી મૂળ ગભારામાં શા મેહનલાવ અમીચંદ બહારના મંડપમાં ૧૧ પ્રતિમાજી ગામ સાગણપુર
૩૪ મી માં શ્રી પદ્મ પ્રભુજી ૨૧ પ્રતિમાજી શા. પ્રેમચંદ રંગજી પાટણવાળા
અંદરના ગભારામાં ધાતુના પ્રતિમાજી કુલ ૨૦ બહારના ગભરામાં અંદરના ભાગમાં ૧૨ પ્રતિમાજી
૧ લી ભમતીની નાની દહેરીની યાદિ ૧ લી માં ૩ પ્રતિમાજી ૨ જી ૩ જી ૪ થી માં એકેકે પ્રતિમાજી ૫ મી માં ૩ પ્રતિમાજી, ૬ ઠી માં ૨ પ્રતિમાજી, ૭ મી માં, ૬ પ્રતિમાજી મેતીશા શેઠની ટુંકની બીજી ભમતીની દહેરીની યાદિ
૧ લી માં શ્રી રાષભદેવજી ૬ પ્રતિમાજી પાટણ વાવ વાળા જુના વાસગામ દેલપુરવાળા પરતાપજીની બાઈ જેતાદે
૩૫ મું દહેરાસર શ્રી ચંદ્રપ્રભુજી ૧૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ ચૌમુખજી માંગળવાળા ચીનાઈ શા નાનજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org