SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી જિન તીર્થ દર્શન મોતીશા શેઠની ટુંકમાં પ્રતિમાજીની યાદિ ૧ લા દહેરાસરમાં મુળ નાયક શ્રી આદિનાથજી મુળ ગભારામાં ૨૫ પ્રતિમાજી, બહારના મંડપમાં ૭ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧૩ સિદ્ધચકજી ૧૨ ધાતુના પ્રતિમાજી ૨ ચોવીસી દહેરાસરની કેરણીમાં ૩ પ્રતિમાજી દહેરાસર ઉપર ૪ પ્રતિમાજી મંડપની અંદર મરૂદેવા માતા ૧ પ્રતિમાજી ૨ સિદ્ધચકજી દાદાની ઉપર બીજે માળેમળ ગભારામાં ૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ ચૌમુખજી બહારના મંડપમાં ૮ પ્રતિમાજી ત્રીજે માળે ૧ ચૌમુખજી દહેરાસર ઉપર ૮ પ્રતિમાજી ચઢતાં જમણી બાજુ ૮ પ્રતિમાજી ૬ ઠી દહેરીમાં ૪ પ્રતિમાજી ભમતીમાં ૧ લી દહેરીમા ૩ પ્રતિમાજી . ૨ જું દહેરાસર ૨૬ પ્રતિમાજી પન્નાલાલ શેઠે બંધાવ્યું ધાતુના ૧ પ્રતિમાજી ઉપરમાં ૧ ચૌમુખજી ૧ પ્રતિમાજી ૩ જી દહેરીમાં મુળનાયક શ્રી શ્રેયાંસનાથજી ૫ પ્રતિમાજી વાડીલાલ તારાચંદનાં ધર્મપત્ની ચંચળ બહેન અમદાવાદ ૪ થી દહેરીમાં ૫ પ્રતિમાજી ૫ મી દહેરીમાં ૩ પ્રતિમાજી બાબુ સાહેબ લક્ષ્મીચંદજી કલકતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy