SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૪૫ વીજળીબાઈ અમદાવાદ પ૩ મી માં શ્રી મુનીસુવ્રત સ્વામી ૭ પ્રતિમાજી શા. જેચંદ દેલતરામ અમદાવાદ. ૫૪ મી માં શ્રી ધર્મનાથજી ૭ પ્રતિમાજી શા રામચંદ ફુલચંદ પાટણ પ૫ મી માં શ્રી મુનિસુવ્રત સ્વામી ૧ પ્રતિમાજી પ૬ મી માં શ્રી પાર્શ્વનાથ રવામી ૫ પ્રતિમાજી શા જયચંદ હેમરાજ નવાગામ પ૭ મી માં ૧૪ પ્રતિમાજી ૫૮ મી માં શ્રી અનંતનાથજી ૧૨ પ્રતિમાજી શા ભીમસી સેમપાળ તેરાગામ ૫૯ મી માં ૮ પ્રતિમાજી શા ભીરૂ દેધર તેરાગામ (પંચતીર્થનું દેહરૂં પુરૂ થયું) વાઘણ પળમાં જતાં જમણે હાથ ઉપરની દહેરીની બાકી રહેલ યાદી, ૧ લી માં શ્રી નેમિનાથજી ૪ પ્રતિમાજી ૨ જી માં શ્રી રીખવદેવજી ૫ પ્રતિમાજી ૩ જી માં શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ૪ થી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૫ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧૧ પ્રતિમાજી ૭ મી માં શ્રી પાર્શ્વનાથજી ૨ પ્રતિમાજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy