________________
૧૯૨ (અ) પ્રશ્ય થાય તેનાથી કોડ ગણું પુણ્ય તેમની સમીપ ગયાથી થાય અને અનંત ગણું પુણ્ય નજરો નજર જેવાથી થાય છે. હવે આ તીર્થને જેવાથી યા ન જેવાથી પણ જે માણસે ત્યાં જતા સંઘની ભક્તિ યા સન્માનમાં તત્પર રહે તેઓ મક પર્યત મહાસુખને મેળવે છે.
શ્રી શત્રુંજય મહાસ્ય કોણે રચ્યું? વર્તમાનકાળના પ્રથમ તીર્થકર શ્રી રાવલદેવ સ્વામીના
મુખ્ય ગણધર ભગવંત શ્રી પુંડરીક સ્વામીએ નાના પ્રકારના આશ્ચર્યથી, અને તેથી ભરેલું દેવ પૂજિત સાત લાખ કલેક પ્રમાણવાળું શ્રી શત્રુંજય મહાભ્ય રચ્યું. તેમાંથી છેલા તીર્થકર શાસનપતિ શ્રી મહાવીર સ્વામીના પટ્ટધર સુધર્માસ્વામી ગણધર ભગવંતે છેડા આયુષ્યવાળા પ્રાણુંઓના લાભ માટે ચાવીસ હજાર લેક પ્રમાણમાં ઉતરી બનાવ્યું. તેમાંથી સંવત ૩૭૦માં અષ્ટાંગયેગ અને સર્વ વિદ્યામાં નિપૂણ તેમજ બેહના સાધુઓને પદરહિત કરનાર આચાર્ય દેવેશ શ્રી ધનેશ્વરસૂરીએ અઢાર રાજાઓથી લેવાયેલા શિલાદિત્ય રાજાના આગ્રહથી વલભીપુર નગારને વિષે દશ હજાર કલેકનું ઉમેરી તે શ્રી શત્રુંજ્ય મહાસ્ય બનાવ્યું જે હાલમાં વિદ્યમાન જયવંતુ વતે છે. વલભીપુરને હાલમાં વળાના નામથી ઓળખે છે. તેમજ પાલીતાણાથી ફકત બારગાઉ દૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org