________________
પ્રકરણ ૧૫ મું
૧૮૧ સાકરચંદ પ્રેમચંદની ટુંક યાને સાકરશી.
છીપાવલી અને પાંડેનું દહેરૂં–અમદાવાદવાળા શેઠ સાકરચંદ મચદે સં. ૧૮૯૩ માં ટુંક બંધાવીને પ્રતીષ્ઠા કરી સાકરવશી નામ રાખ્યું છે. ટુંકને ફરતે કેટ છે. તેમાં ત્રણ દહેરાં અને એકવીશ દહેરીઓ આવેલી છે. દહેરાંની વિગત–
૧ ચિતામણી પાર્શ્વનાથનું દહેરૂં ૧–શેઠ સાકરચંદ પ્રેમચંદે સં. ૧૮૯૩ માં બંધાવ્યું છે, મુળનાયક પંચધાતુના મોટા બોંબ શ્રી ચિંતામણુ પાર્શ્વનાથજી છે.
૨ પદ્મપ્રભુનું દહેરૂં ૧-શેઠ લલ્લુભાઈ જમનાદાસનું સં. ૧૮૭ માં બંધાવેલ છે.
૩ પદ્મપ્રભુનું દહેરૂં ૧ શેઠ મગનભાઈ કરમચંદનું સં. ૧૮૯૩ માં બંધાવેલ છે.
ઉપર મુજબ દહેરાં ૩ માં પ્રતિમા ૬૨ અને દહેરી ૩૧ માં પ્રતિમાજી ૮૭ છે. અકદર પ્રતીમા ૧૪૯ છે. વહીવટ શેઠ તરફથી વારસદાર અંબાલાલ્લ સારાભાઈ ચલાવે છે.
છીપાવલી–આ ટુંક ઘણી નાની દહેરાના આકારે સં. ૧૭૯૧ માં છીપા (ભાવસાર) લેકે બંધાવી છે. તેમાં ત્રણ દહેરાં અને ચાર દહેરીએ છે. દહેરાઓની વિગત.
૧ ઋષભદેવસ્વામીનું દહેરૂં ૧–આ દહેરૂં છીપા લેકે અંધાવી સં. ૧૭૯૧ માં પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org