________________
૧૮૦
શ્રી શત્રુંજય સૌરભ પણ ટુંકથી ઓળખવામાં આવે છે. પુક્ત શેઠાણીએ સુંદર નકશીવાળી પથ્થરની જાળીવાળી કીલે બંધી કરી તેની અંદર સત્તાવન ચામુખની રચના કરી છે. સત્તાવન થંગ જુદા જુદા ગિરિ પર્વતથી ઓળખાય છે આ રચનાવાળી ચૌમુખના સમુહને નંદીવદ્વિીપ કહે છે. શેઠાણી મજકુરે અમદાવાદમાં અષ્ટાપદના દહેરામાં આજ તલાબતે નંદીવરદ્વીપનું દહેરૂ બંધાવી લફમીને સદ્વ્યય કરી અપુર્વ પાર્જન કરી નામને અમર કર્યું છે. આ ટુંકમાં ત્રણ દહેરાં અને બે દહેરીમાં કુલ પ્રતિમાજી નીચે મુજબ છે.
૧ શ્રી નંદીવરદ્વિપનું દહેરૂં ૧–શેઠાણું ઉજમબાનું સં. ૧૮૯૩ માં બંધાવેલ છે.
૨ શ્રી કુંથુનાથનું દહેરૂં–સં. ૧૮૪૩ માં ડાહ્યાભાઈ શેઠનું બંધાવેલું છે.
૩ શ્રી શાંતીનાથનું દહેરૂ-હેન પરસનબાઈનું બંધાવેલ છે.
આ ટુંકમાં ત્રણ દહેરાં અને બે દહેરીમાં મળી કુલ પ્રતીમાજી ૨૭૪ છે. વહીવટ શેઠ હેમાભાઈ વખતચંદવાળા ચલાવતા હતા, પરંતુ તેમણે પિતાની ટુંકની સાથે આ પણ ટુક શેઠ આણંદજી કલ્યાણજીને સુપ્રત કરી હોવાથી શેઠ આણંદજી કલ્ય ણજી વહીવટ કરે છે. અંદરના ભાગમાં દહેરીઓ થઈ શકે તેવી જગ્યા સારી છે. તેથી ત્યાં દહેરીઓ થવા સંભવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org