________________
૧૭૬
શ્રી શત્રુંજ્ય સૌરભ દિવસે પ્રભુશ્રીની પુજા નવાગે કરતા હતા. પણ લેકેની દૃષ્ટિમાંથી તે ભેદ દૂર થયે ને જ્ઞાતા થયા એટલે મુનિમ ગીરધરલાલ બાબુના સમયમાં આ અભૂતકારી આદિનાથ પ્રતિમાની નવાગે પખાળ પૂજા કરવાનું શ્રી તીર્થપતિની વરસગાંઠના દિવસે એટલે દર વઈશાક વદ ૬ ના દીવસે રાખી પ્રમાણવત કરી અજ્ઞાનરીતિને દુર કરી છે.
પ્રકરણ ૧૫ મું. પ્રેમચંદ મેદીની ટુંક ઉર્ફે પ્રેમવસી
રાજનગરના ધનાઢય વેપારી મેદી પ્રેમચંદ લવજીએ શ્રી સિદ્ધાચળને સંઘ કાઢી તીર્થપતિને મોટા આડંબરે ભેટી ઉચાણ ટેકરીનાં સપાટ ભાગમાં દહેરાં બંધાવવાનું મન થયું. પ્રમાણુની ધારા ઉંચી હોવાથી એક ભવ્ય ટુંક બાંધીને પ્રતિષ્ઠા કરી. તેમાં સાત દહેરાં અને ૫૧ દહેરીઓ આવેલી છે. ( ૧ શ્રી ઋષભદેવનું દહેરૂં–મેદી પ્રેમચંદ લવજીએ સં. ૧૮૪૩ માં બંધાવ્યું છે.
૨ શ્રી પુંડરીકજીનું દહેરૂં ૧–મેદી પ્રેમચંદ લવજીએ સં. ૧૮૪૩ માં બંધાવ્યું છે.
૩ શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથનું દહેરૂં ૧-સુરતવાળા રતનચંદ ઝવેરચંદ ધુસનું બંધાવેલ તદ્દન આરસનું છે. આ દહેરામાં આરસના બે ગેખલા સામસામે છે. તેની કેરણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org