________________
પ્રકરણ ૧૪ સુ
૧૭૫
૧ શ્રી ઋષભદેવનુ' દહેરૂ' ૧--શેઠ ખાલાભાઈ એ સં. ૧૮૯૩ માં ખંધાવ્યુ છે.
૨ શ્રી પુંડરિકજીનુ દહેરૂ ૧–શેઠ મજકુરે ઉપર પ્રમાણે અંધાવ્યુ છે.
૩ શ્રી ચૌમુખજીનુ દહેરૂ ૧-મુંબઇવાળા તરફથી ફત્તેહચંદ ખુશાલનું સ. ૧૯૦૮ માં ખંધાવેલુ છે.
૪ શ્રી વાસુપૂજ્યનું દહેરૂ. ૧-કપડવંજવાળા મીઠા ગલાએ સ. ૧૯૧૬ માં મંધાવ્યુ છે.
૫ શ્રી પ્રભુનું દહેરૂ· ૧-ઇલેારાવાળા માનચંદ વીરજીનુ અધાવેલ છે.
૬ શ્રી પ્રભુનુ' નહેરૂ. ૧-પુનાવાળાએ બંધાવેલ છે. અને ટુંકના વહીવટ શેઠ આણુંદજી કલ્યાણજી કરે છે.
અદભૂત આદિનાથનુ દહેરૂ—ઉપરની ટુકને મથાળે પાણેાસ પગથીએ ઉંચાઈનાં સ’. ૧૬૮૬ માં ધરમદાસ શેઠે ખંધાવીને પાંચસે ધનુષના નમુનાની, પ્રમાણમાં આદીનાથ ભગવાનની અદ્ભૂત આશ્ચયકારી પ્રતિમા ડુંગરમાંથી કેાતરાવને અંજન-પ્રતિષ્ઠા વાધ કરાવી પુજનીક કરી છે. આ દહેરાંને હાલ કરતા કાટ આણંદજી કલ્યાણજીએ કરી લીધા છે. આ દહેરેથી તી રાજ સામે નજર કરતાં જયધ્વજ ફરકતા આકાશગામી શ્રંગાવડે શોભિતા થયેલા તમામ દહેરાએના દર્શન થાય છે. આ દહેરાંને ઘણા વરસથી અજ્ઞાન લેાકેા ભીમનુ દહેરૂ કહેતાં હતાં તેથી ભીમઅગ્યારસના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org