________________
STS
શ્રી શત્રુંજ્ય સૌરભ
શ્રી જિન તીર્થ દર્શન
યાને
(સચિત્ર) ( આ પુસ્તકમાં શ્રી શત્રુંજય તથા શ્રી ગિરનારની આછી રૂપરેખા તથા ત્યાં રહેલા જેન મંદિરની અંદર બિરાજમાન પાષાણ તથા ધાતુની પ્રતિમાજની આછી રૂપરેખા તેમજ શ્રી શત્રુંજયથી રાજનગર સુધીમાં આવતાં ચોના પ્રતિમાજીની સંખ્યા વિગેરેનો ઉલ્લેખ છે.)
– પ્રકાશક– શા. જયતિલાલ પ્રભુદાસભાઈ
તથા
શા. વરજીવનદાસ રેવાલાલ છે. જુની કમાન ગલી ક્રોસ લેખન ૨
લાડવાડી–મુંબઈ-૨
પુસ્તક પ્રાતિસ્થાન : માસ્તર રતીલાલ બાદરચંદ શાહ દેસીવાડાની પિળ,અમદાવાદ
વિર સંવત ૨૪૮૫
કિંમત . અમૂલ્ય
પ્રથમવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org