________________
પ્રકરણ ૧૩ મુ
૧૬૫
૪ નવા આદીશ્વરનુ દહેરૂ—આ દહેરૂ વસ્તુપાળ તેજપાળનું ખંધાવેલું છે. અને તેમાં સુરતવાળા તારાચંદ સંઘવીએ ગયા સૈકામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવી છે. ગયા સૈકામાં તી પતિ મુળનાયક આદીશ્વર ભગવાનના દહેરામાં પ્રભુની નાશિકાના ટેરવા ઉપર વીજળી પડતાં નાશિકા ખડિત થયેલી જાણી શ્રી સ ંઘે ખંડિત પ્રતિમા નહી પુજવાને મરજી કર્યાથી મુળનાયકને ઉત્થાપન કરી તેમની જગ્યાએ નવા આદીશ્વર સ્થાપવા ધાર્યું. તેથી આ નવા આદીશ્વર ભગવાનનુ ભવ્ય ને મનેાહર વિશાળ ભાલવાળું ખંખ લાવવામાં આવ્યુ હતું. પરંતુ અધિષ્ઠાયિતના ચમત્કાર સાથે ‘મા’કારના અવાજ થવાથી તથા શ્રેષ્ઠીને સ્વપ્નામાં વળતા ઉદ્ધાર વિના નહિ ઉઠવાનું જણાવ્યાથી મુળનાયકજી ઉત્થાપન કરવાનું બંધ રહ્યું ને નાકનું ખ ંડિત ટેરવું રૂપાનુ કરાવ્યુ. આવેલા નવા આદીશ્વરને વસ્તુપાળનાં ખંધાવેલ આ ખાલી દહેરામાં પધરાવ્યા. આ દહેરૂ દાદાના દહેરે જતાં ડાબા હાથનું જાણવું. પ રિષભદેવનુ દહેરૂ. ૧—આ દહેરૂ ઉજ્જૈનવાળા પાંચ ભાઇએ ખંધાવ્યુ` હાવાથી પાંચભાઈના દહેરાંને નામે ઓળખાય છે.
૬ સહસ્રકુટનુ દહેરૂ ૧- આ દહેરામાં આરસની એક ઉંચી ચેારસ પીઠીકામાં ચારે બાજુ નાના આકારના જિનબિ એ હજાર ઉપરાંતની સખ્યામાં છે.
છ ગણુધર પગલાનું ૠહેરૂ ૧—આ દહેરૂ મુળનાયકજીના દહેરાની ડાબી ખાજુમાં આવેલું છે, તેમા ચાવીસ પ્રભુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org