________________
પ્રકરણ ૧૩ મુ
૧૬૩
દાદાના દરબારમાં આઠ માસ પર્યંત હુંમેશાં વિવિધ પુજા રાગરાગણીના લલકારથી હારમેાનીયમ-વાજિંત્રમાં ભણાવવાનું જોઈ શકાય છે. પુજાના નકરી રૂા. પા આપવા પડે છે. જો સાનાના સમવસરણથી પ્રભુજી પધરાવીને ભણાવવામાં આવે તા એ રૂપિયા નકરો વધારે આપવા પડે છે.
આ ચાકમાં આરસ પથરાવવાનુ પહેલ વહેલું કામ ધુળીયા નિવાસી સખારામ દુલભદાસે કરાવેલું છે ને તેના ઉપર છાંયડા સારૂ લેાખંડની છત્રી ખંભાયતવાળા શેઠ પોપટભાઈ અમરચ’દે કરાવી છે. સદરહુ છત્રી પવનના વાવાજોડાના તેાફાનથી તુટી જવાથી હાલ તે જગ્યાએ તદન લાખડની અને તેની ઉપર કાચ મઢી ઘણી સુંદર મનાવવામાં આવી છે. ત્યારબાદ આ રતનપેાળની કુલ ભમતિમાં તેમજ દહેરાંઓમાં એટલે દાદાની આખી ટુંકમાં આરસ આરસજ દેખાય છે. તે કામ તિજિર્ણોદ્ધારની દેશાવરમાં ટીપ કરીને મેસાણાવાળા શેઠ વેણીચક્ર સૂરચંદ મારફતે શે।ભનક થવા પામ્યુ` છે. નાના ઉદ્ધારવાળાના ટીપમાં ઉક્ત શેઠનુ નામ પણ કંઈ ખાટુ નથી.
૨ શ્રી પુંડરીક ગણધરનું દહેરૂ ૧--દાદાના દહેરાંની સામે સ. ૧૫૮૭ માં ઉદ્ધારવાળા શેઠ કરમાશાનુ ખંધાવેલ છે. હાલ રૂપાની જાળી ગભારે કરાવી છે. તથા તેની ભીતે ચીનાઈ સુંદર ટાઈલ કળાયેલ મારની પેઠે એસાડેલી છે.
૩ સીમ’ધરસ્વામીનું દહેરૂ ૧—વસ્તુપાલ તેજપાળનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org