________________
૧૫:
શ્રી શત્રુંજય સૌરભ
કરવામાં આવે, તે તમામ યાત્રાળુને દનનેા લાભ માટા અને જાણીતા દહેરા સદશ થાય એવુ' મનહર છે.
૨૨ શ્રી ચંદ્રપ્રભુનું દહેરૂ ૧-પાટણવાળા ડુંગરશી મોઠાચંદ લાધાચંદે સં. ૧૮૬૯ માં બંધાવેલું છે.
૨૩ સભવનાથનુ હેરૂ. ૧—સુરતવાળા કેસરીચંદ વહેારાનુ અધાવેલુ છે.
૨૪ અજીતનાથનુ દહેરૂ —પાટણવાળા મીઠાચંદ લાધાચંદ્રે સ. ૧૮૪૩ માં બધાવ્યું છે.
૨૫ પાર્શ્વનાથનુ દહેરૂ ૧—જીવણચંદ શેઠે સંવત ૧૭૯૧ માં અધાવ્યુ છે.
૨૬ ઋષભદેવનુ દહેરૂ. ૧—શા. અવેર નાનજી સ ૧૮૬૦ માં બધાવેલ છે.
૨૭ ધનાથનુ દહેરૂ. ૧—અમદાવાદવાળા માણેકવાળાનુ સ. ૧૮૬૦ માં બંધાવેલુ છે.
૨૮ મહાવીરસ્વામીનું હેરૂ ૧—મરમીવાળા શેડ પીતાંબરદાસ પદમશીનુ સ. ૧૮૬૪ માં બંધાવેલુ છે. ૨૯ ચોમુખજીનું હેરૂ' ૧——આ દહેરાને ઘણા થંભ હાવાથી સા થંભનુ દહેરૂ કહેવાય છે. જોધપુરવાળા મનેતમલ જયમલજીએ સ. ૧૬૮૬ માં બંધાવેલુ છે.
નાના
૩૦ ઋષભદેવસ્વામીનું દહેરૂ. ૧—અમદાવાદવાળા માણેકચંદ પાનાચંદની સ્ત્રી અદરખાએ સંવત ૧૮૭૩ માં મંધાવેલુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org