________________
પ્રકરણ ૧૩ મું -
૧૫૩ છે. તેની અંદર રહેલીમાં ચકી બેસે છે. ત્યાં યાત્રાળુઓ અને અન્યમતિ અર્વ કોઈ પ્રેક્ષકો પાસેથી લાકડી, છત્રી, મજા અને હથિયારાદિ વસ્તુઓ લઈ લેવામાં આવે છે. તે દર્શન કરીને પાછા વળતાં તમામને પિતાની ચીજ પાછી સપાય છે તેની અંદરના ગાળાને લાખાડી કહેવામાં આવે છે. તેમાં નોંઘણ કુંડ અને નગારખાનું આવ્યાં છે. ઉગમણી બાજુ આણંદજી કલ્યાણજીને સુંદર ઉતારો છે. અહીં આગળ યુરોપીયન અને રાજા રાણાને કપડાનાં બુટ, માનભરી રીતે પહેરાવીને દર્શન કરવા તેડી જવાય છે અને તે રીતે તેઓએ ઘણું હર્ષ પુર્વક સ્વીકારીને જૈન ધર્મના દે તે દેવાધિદેવ કહેવાય છે. તેઓને માન આપે છે.
લાખાડીના નાકે પુજારીલેક (ગેઠી લેક) ની એરડીએ આવેલી છે. તેના ઉપર આઠેક પગથીએ ઉંચી.
વાઘણ પોળ વાઘણપોળ આવે છે. વાઘણપોળના દરવાજે બે બાજુ હનુમાન અને વાઘણની મુરતીઓની ચેકીના ગેખ છે. જમણે હાથે તરફ શેઠ નરસી કેશવજીની ટુંકમાં જવાનો રસ્તો તથા તેના ગોઠી લેકના ઉતારાની ઓરડીઓ છે.
વિમલવશી. ડાબા હાથનાં દહેરાં–વાઘણ પિળના દરવાજામાં પ્રવેશ કરતાં હાથીપળ સુધીના ભાગમાં આવેલા દહેરાંના વિભાગને વિમળવશી નામે ઓળખવામાં આવે છે. તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org