________________
.
* માતા,
પ્રકરણ ૧૩ મું
૧૪૦ દ્રાવિડ વારીખિલજીની દહેરી યાને કાર્તિકી પૂનમનો મહિમા–હીરબાઈના કુંડની સામે જ ઉંચા ચેતરા ઉપર ચડતાં આપણું જમણે હાથ ઉપર એક દહેરી બાંધેલી છે આ દહેરીમાં દ્રાવિડ, વારિખિલ્લજી, અઈમુત્તા અને નારદજી એમ ચાર જણની ચાર મુર્તિઓ કાઉસગ્ગ ધ્યાનથી ઉભી શ્યામ પત્થરની છે. આ ઠેકાણે દ્રાવિડ વારિખિલ મુનિઓ દશ કોડ મુનિના પરિવારથી અણસણ કરીને કાર્તિકી પુનમને દિને મોક્ષે સિધાવ્યા છે. તેથી જ કાર્તિકી પુનમનો મહિમા વિશેષ વળે છે માટે કાર્તિકી પુનમને મહિમા ખાસ આ દહેરીને જ આભારી છે. આ ઠેકાણે એક બે યાત્રાળુઓની જાણ માટે મારવું જોઈએ. અને જનાવરે ચેતરને તથા દહેરીને મળમુત્રવાળે અપવિત્ર ન કરે તે માટે શેઠ આણંદજી કલ્યાણજીએ ગમે તેમ કરીને પણ ફરતી જાળી બીડાવી લેવાની જરૂર છે
પાંચમે કુંડ યાને ભુખણદાસનો કુંડ–આ દહેરીથી આગળ જતાં આ પાંચમે કુંડ આવે છે. રસ્તા માંહેના કુંડમાં આ કુંડ છેલ્લો આવે છે. આ કુંડના બંધાવનાર સુરતવાળા ભુખણદાસ છે, કે જેમણે તળેટી રોડમાં રાણાવાવ કરીને વાવ બંધાવેલી છે. તેમજ પાલીતાણા શહેરમાં સાત ઓરડા નામે એક ધર્મશાળા બંધાવી છે. આ કુંડના પાસે એક બાવલવૃક્ષ-બાવલનું ઝાડ હોવાથી કેટલાકે બાવળકુંડ કહીને પણ ઓળખે છે, કુંડના સામે એટલે જમણે હાથ ઉપર ઉંચા ઓટલા પર એક દહેરી છે. તેમાં રામ, ભરત શુકરાજ શિલંકાચાર્ય, અને થાવસ્થા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org