________________
પ્રકરણ ૧૩ મુ
૧૪૫
આ ભવમાં તે જીવ અઢાર દેશના મહારાજા કુમારપાળ થયા છે. અને હવે આવતી ચાવીશીના પહેલા તિર્થંકરના ગણધર થઈ ને મેક્ષ પદ્મ પામશે.
કુંડ ત્રીજો યાને છાલાકુંડ-હિંગલાજના હડા કુમારકુંડથી આગળ જતાં એક ટેકરી સુધી છાતીભર સદશ ચડવાના રસ્તા છે. આ રસ્તાને ‘હિંગલાજના હુડા' કહે છે. કેમકે હુડાની ટોચ ઉપર ઢીંગલાજ માતાનું સ્થાનક છે. એક દેહેરીમાં ઢી’ગલાજ દેવીના ફક્ત મુખની આકૃતિ છે. હી‘ગલાજ દેવીનું સ્વરૂપ અંબિકા દેવી છે. એકદા ઝુિલ નામા રાક્ષસ સિંધુ નદી તરફથી જતા આવતા યાત્રિઓને ઘણા ઉપદ્રવ કરતે હતા, તેથી યાત્રુવમાંના મહાત્માએ ધ્યાન તપ અલે અબિકાને મેલાવીને હિંગુલ તરફથી થતા ઉપદ્રવ ટાળવાને માગણી કરી. એટલે અખિકાએ અસૂર હિંગુલ રાક્ષસને પરાભવ કર્યાં એટલું નહીં પણ છેક અ ધગતિમાં પહોંચે એવા છેલ્લા શ્વાસેાશ્વાસ ચાલ્યા ત્યાં સુધી કદના પમાડી, એટલે હિંગુલ રાક્ષસ અંબિકાના પુત્રમાં પડી હાથ જોડી ખેલ્યા કે, હે માતા ! હું અતાવસ્થાએ પહોંચ્યા છું. તે મહારી એક નમ્ર પ્રાર્થના તું કૃપાપાત્ર અનીને ધ્યાનમાં લે. તે એ કે- આજથી તું મારે નામે એળખા અને તિ યાત્રા સ્થળમાં મારે નામે તું સ્થાપન થા. ’ ઉપર મુજબ વચને શ્રવણુ કરી અંખિકા તથાસ્તુ કહી અંતર્ધ્યાન થયા. ને રાક્ષસ અધોગતિમાં ગર્ચા. અંબિકાએ પાતાના ભકતાને જણાવ્યુ કે આજથી તમે
"
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org