________________
૧૩૬
શ્રી શત્રુંજ્ય સૌરભ
૧૧. દેહ ઉપરની માયા ઓછી કરી સુખ શીલ પણું તજીને અત્રે સ્વશક્તિ અનુસારે દાન, શીલ, તપ અને ભાવ રૂપ ધર્મનું સારી રીતે સેવન કરવું.
૧૨. પ્રતિદીન બનતાં સુધી જયણાપૂર્વક (જીવની વિરાધના ન થાય તેમ) એક જ યાત્રા કરવી. મહેતા પર્વ દિવસે બીજી યાત્રા કરવા ખાસ ઈચ્છા થાય તે તે બહુ સ્થિરતા સાથે જયણા પૂર્વક વિધિ યુક્ત કરવી.
૧૩. કેટલાક અણસમજુ ભાઈઓ દેરાસર કે દહેરી વિગેરેની ભીતે ઉપર પિનસીલ કે કેયલા વતી પિતાના નામ લખી કે ગમે તેવાં ચિત્ર કાઢીને તેને કાળી કરી આશાતના કરે છે તેમ સમજુ માણસેએ જાતે નહીં કરતાં કરનારને સમજાવી, વારવા પ્રયત્ન કરે.
૧૪ કેટલાક યાત્રાળુઓ બહુ અંધારામાં યાત્રાળે જાય છે, તેમ નહીં જતાં સારી રીતે અજવાળું થયા બાદ જય સહિત પગે ચાલી યાત્રા કરવી યુક્ત છે.
૧૫ કેટલાક યાત્રાળુઓ ખાસ કારણ વગર ઓળી કરી યાત્રા કરે છે, તેમના નિમિત્ત ડાળીવાળા ઉપર કેટલીક જાતની આશાતના કરે છે, તે સંબંધી વિચાર કરી સમજુ માણસેએ તેવી અવિધિ આશાતના તજીને જ બનતાં સુધી યાત્રાનો લાભ લેવું જોઈએ.
૧૬ યાત્રાર્થે આવેલા ભાઈ બહેનેએ પ્રભુપૂજા ગુરૂવંદન, સત્તાનુકંપા, શુભપાત્રદાન, ગુણાનુરાગ અને શાસ્ત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org