________________
પ્રકરણ ૧૨ સુ
૧૩૫
વિગેરે આશાતના દૂર કરવા કરાવવા પૂરતુ લક્ષ રાખવા ચૂકવું નહિ.
૬. સ્નાન કરતી વખતે પહેરવાનુ' વસ્ત્ર પાતપેાતાનુ અલાયદું જ રાખવું ચેાગ્ય છે, તેમજ તેજ વસ્ત્રથી ભીનું અંગ નહિં લુછતાં અલાયદા અ’ગુછા વગેરેથી જ શરીર સાફ કરવું યુક્ત છે. એમ કરવાથી શરીરની આરેાગ્યતા જળવાશે અને અન્યા થતી આશાતના પણ દૂર થઈ શકશે. આ માખત ઉપેક્ષા કરવી નહિ.
૭. પ્રભુ પાસે ધરવા માટે ફળ, ફૂલ વિગેરે જે ઉત્તમ દ્રવ્ય લઈ જવાનાં હાય તે જેમ તેમ અનાદરથી નહિ લઇ જતાં આદર પૂર્વક લઇ જવાં. માર્ગોમાં જતાં કેટલાક મુગ્ધ યાત્રાળુએ શ્રીફળને ચાટીથી ઝાલી લઇ જતા દેખાય છે તે અનુચિત છે. શ્રીફળ આદિક આદર સહિત એ હાથમાં અથવા થાળ પ્રમુખમાં અગર શૈલી વિગેરેમાં રાખીને જ લઈ જવું ઉચિત છે.
૮. યાત્રાર્થે જતાં ઉપર માર્ગમાં પણ કાઈ પણ પ્રકારે આશાતના ન થાય એવી સંભાળ રાખતા રહેવુ.. ૯. યથાશક્તિ પેરિસી પ્રમુખનુ' પચ્ચક્ખાણ કરીને જ ઉપર ચઢવું. કેમકે અત્રે કરેલું થેાડુ' પણ પચ્ચક્ખાણુ મહાન લાભને આપનારૂં થાય છે.
૧૦. આ ક્ષેત્રમાં હરેક રીતે સીદાતા સાધમિક ભાઈઆને વિવેક સહિત સહાય આપી ધર્મ માર્ગોમાં જોડવા પ્રયત્ન કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org