________________
પ્રકરણ ૧૧ મું
૧ર૮ જૈનશાસ્ત્રમાં સુપ્રસિદ્ધ પીસ્તાલીસ (૪૫) આગની વાણું આ આગમમંદિરમાં સંગેમરમર ઉપર મનહર રીતે કોતરવામાં આવી છે, અને આખાએ મંદિરમાં આગમના શિલાલેખે કળામય અને કલ્પનાના ભવ્ય સ્મારક સમા આંખને ચકિત કરી દે છે.
ભવ્ય દેવપ્રાસાદમાં શ્રી ચૌમુખજીની મનહર મૂતિઓ છે. શિલાલેખેની આસપાસ ૪૩ દેરીઓ છે.
બાજુમાં શોભાસ્પદ શ્રી ગણધર મંદિર છે, અને તેમાં ગણધરોની પ્રતિમાની રચના બહુ જ કળામય રીતે કરવામાં આવી છે. આ ગણધરમંદિર જામનગરનિવાસી શેઠ અમૃતલાલ કાળીદાસ તરફથી બાંધવામાં આવ્યું છે.
આ મંદિરમાં એક મેટું સુંદર ભેંયરું છે અને તેમાં અનેક મૂર્તિ બિરાજમાન છે.
પૂજા માટે દરેક જાતની સામગ્રી રહે છે અને આ મંદિર સાથે એક બૃહત્ પુસ્તકાલયની પણ ચેજના છે, જેમાં હસ્તલિખિત અને મુદ્રિત પુસ્તકની બહુ મોટી સંખ્યા વ્યવસ્થિત રીતે ગોઠવી રાખવામાં આવી છે.
પ્રકરણ ૧૧ મું. શત્રુંજય તિર્થમાં આવેલી નાની મોટી ધર્મશાળાઓ
પાલીતાણામાં તિર્થયાત્રા કરવા યા ચેમાસું રહેવા આવતા યાત્રાળુઓને સુખશાંતિથી ઉતરવા-રહેવાને સારુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org