________________
શ્રી શત્રુંજય સૌરભ આવત સંઘ રચાવત અંગીયાં, ગાવાન ગુન ઘમ ઘેર. , હમ ભી છત્ર કલા કરી નીરખત, કટને કર્મ કઠેર. , મુરત દેખ સદા મન હરખે, જૈસે ચંદ્ર ચકેર. , શ્રી રીષહેસર દાસ તિહારે, અરજ કરત કર જેડ. ,
સિદ્ધવડનું નામ બાળકને કાને પડતાં જ બાળક રોતે બિલકુલ બંધ થઈ ગયે અને બહુ જ ધ્યાન પૂર્વક આખું
સ્તવન સાંભળવા તલ્લીન થઈ ગયે. અગ્યાર દિવસના આળકની આંખમાં અને મુખારવિંદમાં, હૃદયમાં અને મનમાં આ સ્તવને એવી ઊર્મિ જગાડી કે જ્યારે-જ્યારે બાળક અસ્વસ્થ જણાય ત્યારે આ મધુર સ્તવન તેના આત્માની શાંતિ માટે સંજીવની બની ગયું.
સિદ્ધરાજ ત્રણ વર્ષને થયે. એક દિવસ ના કાકી સાથે વાલકેશ્વર દર્શન કરવા ગયે. મૂળનાયકજીની પ્રતિમા જોઈ સિદ્ધરાજ બોલી ઉઠયે “આદીશ્વર ભગવાનની પેલી પ્રતિમા આ પ્રતિમાજીથી મોટી હતી.”
સેના–કુમાર, તું ક્યા આદીશ્વર ભગવાનની વાત
કુમારસિદ્ધવડના આદીશ્વર ભગવાન. સેના–તું તે ક્યાંથી જાણે? કુમાર–મેં તે પ્રતિમાની પૂજા કરી છે. સેના–જૂઠે નહીં તે ! તારા જન્મ પછી આપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org