________________
પંચાગ નમસ્કાર કરવો જ્ય જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ મર્થીએણ વંદામિ. પરમ પરુષ પ્રભુ સગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ ૨૫
પંચાગ નમસ્કાર કરવો જ્ય ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચછામિ ખમાસમણો વંદિઉં જાવજ્જિાએ નિસીરિઆએ મયૂએણ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૨૬
પંચાગ નમસ્કાર કરવો જ્ય જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ મલ્યુએણ વંદામિ. શ્રીરાજવંદના
1
૯૩
2
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org