________________
અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા; ચન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમ: ૧૬
ધ્યાનધૂપ મન:પુષ્પ પંચેન્દ્રિય હુતાશનમ્; ક્ષમાજાપ સંતોષપૂજા પૂજ્યો દેવો નિરંજન: ૧૭ દેવેષ દેવોડસ્તુ નિરંજનો મે, ગુર્ગધ્વસ્ત દમી શમી મે; ધર્મેષ ધર્મોડસ્તુ દયા પરોમે, વીયેવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮ પરાત્પરગુરવે નમ: પરંપરાચાર્ય ગુરવે નમ: પરમગુરવે નમ: સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમ: ૧૯ અહે ! અહે ! શ્રી સશુર, કરુણાસિ અપાર; આ પામર પર પ્રભુ ર્યો, અરે ! અરે ! ઉપકર. ૨૦ શું પ્રભુચરણ ને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્ત ચરણાધીન. ૨૧ - આ દાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૨૨ ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૨૩ જ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સગુરુ ભગવંત. ૨૪ ૯૨
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org