SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ નમસ્કાર જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન, ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ મFએણ વંદામિ. પરમ પુરુષ પ્રભુ સદ્ગરું, પરમજ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૨૫ નમસ્કાર જય જય ગુરુદેવ! ....................મFએણ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૨૬ નમસ્કાર જય જય ગુરુદેવ ! ........... મFણ વંદામિ. નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણે, શરણે, શરણે, ત્રિકાલશરણે, ભવોભવ શરણે, સદ્ગુરુશરણું, સદા સર્વદા, ત્રિવિઘ ત્રિવિઘ ભાવવંદન હો, વિનય વંદન હો, સમયાત્મક વંદન હો; ૐ નમોડસ્તુ જય ગુરુદેવ શાંતિ પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણીસુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણો મા હણોશબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હૃદયકમલમેં અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે; સપુરુષોંકા સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટપર ટંકોત્કીર્ણવત્ સદોદિત, જયવંત રહે, જયવંત રહે. આનંદમાનન્દકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપે નિજબોઘરૂપમ્ યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય શ્રીમદ્દગુરું નિત્યમાં નમામિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy