SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૭૫ અરિહા દેવ, નિર્ગથ ગુરુ, સંવર નિર્ભર ઘર્મ, આગમ શ્રી કેવલી કથિત, એહિ જૈન મત મર્મ. ૨૨ આરંભ વિષયકષાય તજ, શુદ્ધસમકિત વ્રત ઘાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ૨૩ ક્ષણ નિકમો રહનો નહીં, કરનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, રમનો જ્ઞાનારામ. ૨૪ અરિહા સિદ્ધ સબ સાથુજી, જિનાજ્ઞા ઘર્મસાર; મંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ચાર. ૨૫ ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સફલો, જો કરે, દાન શીલ તપ ભાવ. ૨૬ દેહા સિદ્ધો જેસો જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય, કર્મ મેલકા અંતરા, બૂઝે વિરલા કોય. ૧ કર્મ પુદ્ગલ રૂપ હૈ, જીવરૂપ હૈ જ્ઞાન; દો મિલકર બહુ રૂપ હૈ, 'વિછડ્યાં પદ નિરવાન. ૨ જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ જનમકું પાય; આત્મજ્ઞાન વૈરાગ્યમેં, ઘીરજ ધ્યાન ગાય. ૩ દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહૈ સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪ ગર્ભિત પુગલપિંડમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. ૫ ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; હું ચેતન જડ કરમ સંગ, બંધ્યો મમતા પાય. ૬ ૧. ઊતરો. ૨. ઉત્સાહ. ૩. છૂટાં થયે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy