SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ નિત્યક્રમ માગત નહીં હમ હાથી ઘોરે, ઘન કન કંચન નારી; દિયોમોહિ ચરણકમળકી સેવા,વાહી લગત મોહી પ્યારી..૩ ભવલીલા વાસિત સુર ડારે, તુમ પર સબ હી ઉવારી; મેં મેરો મન નિશ્ચલ કીનો, તુમ આણા શિર ઘારી.જ૦૪ ઐસો સાહિબ નહિ કોલ જગમેં, યાસું હોય દિલદારી; દિલહી દલાલ પ્રેમકે બીચિ, તિહાં હઠ ખેચે ગમારી.૪૦પ તુમ હી સાહિબ મેં હૂં બંદા, યા મત દીઓ વિસારી; શ્રીનયવિજય વિબુઘ સેવકકે, તુમ હો પરમ ઉપકારી.જ૦૬ (૩) શ્રી અજિત જિન સ્તવન અજિત દેવ મુજ વાલહા, જર્યું મોરા મહા; જ્યુ મઘુકર મન માલતી, પંથી મન ગેહા. અ. ૧ મેરે મન તું હી રુચ્યો, પ્રભુ કંચન દેહા; હરિ, હર, બ્રહ્મ, પુરંદરા, તુજ આગે કેહા. અ૦ ૨ તું હી અગોચર કો નહીં, સજ્જન ગુણ રેહા; ચાહે તાકું ચાહએ, ઘરી ઘર્મ સનેહા. અ૦ ૩ ભગવચ્છલ જગતારનો, તું બિરુદ વદેહા; વીતરાગ હુઈ વાલહા, ક્યું કરી ઘો છે હા. અ૦૪ જે જિનવર હે ભરતમેં, ઐરાવત વિદેહા; યશ કહે તુજ પદ પ્રણમતાં, સબ પ્રણમે તેહા. અ. પ (૪) શ્રી સંભવ જિન સ્તવન સંભવજિન જબ નયન મિલ્યો હો; પ્રગટે પૂરવ પુણ્યકે અંકુર, Jain Education International તબથે દિન મોહિ સફલ વલ્યો હો. સં૦૧ www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy