________________
નિત્યક્રમ
૨૫૭ પતિતપાવન સમો જગત ઉદ્ધારકર,
મહિર કરી મોહિ ભવજલથિ તારો. ઋ૦ ૫ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી,
જેહશું સબળ પ્રતિબંધ લાગ્યો; ચમકપાષાણ જિમ લોહને ખેચશે,
મુક્તિને સહજ તુજ ભક્તિરાગો. 8. ૬ ઘન્ય તે કાય, જેણિ પાય તુજ પ્રણમીએ,
તુજ થયે' જેહ ઘન્ય !ઘન્ય ! જીહ: ઘન્ય ! તે હૃદય જિસે તુજ સદા સમરીએ,
ઘન્ય તે રાત ને ઘન્ય ! દિહા. 8૦ ૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા,
એક ગુણ દેત મુજ શું વિમાસો ? રયણ એક દેત શી હાણ રયણાયરે ?
લોકની આપદા જેણે નાસો. ઋ૦ ૮ ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલને,
- રવિ થકી અધિક તપ-તેજ તાજો; નયવિજય વિબુઘ સેવક હું આપરો,
જશ કહે અબ મોહિ ભવ નિવાજો. 8૯
(). ઋષભદેવ હિતકારી, જગતગુરુ, ઋષભદેવ હિતકારી, પ્રથમ તીર્થંકર પ્રથમ નરેશ્વર, પ્રથમ યતિ બ્રહ્મચારી. જ૦૧ વર્ષીદાન દઈ તુમ જગમેં, ઈલતિ ઈતિ નિવારી;
તૈસી કહિ કરતુ નહિ કરુણા, સાહેબ એર હમારી.જ૦૨ ૧. મહેર, કરુણા. ૨. સંસારસમુદ્ર. ૩. સંબંઘ. ૪. લોહચુંબક. ૫. સ્તવે, વખાણે. ૬. જીભ. ૭. દિવસ. ૮. રત્ન. ૯. રત્નાકર, સમુદ્ર. ૧૦. જેથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org